Skip to main content
Settings Settings for Dark

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓના વોર્ડ ફાળવણીના અંતિમ આદેશ જાહેર

Live TV

X
  • રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકોની વારા ફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

    રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકોની વારા ફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જે અનુસાર અમદાવાદ મહાનગર પાલિકા માટે ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો પૈકી 116 અનામત અને 76 સામાન્ય બેઠકો નિયત કરાઈ છે. જ્યારે ભાવનગર મહાનગર પાલિકામાં ૧૩ વોર્ડમાં બાવન બેઠકો પૈકી ૨૯ અનામત અને ૨૩ સામાન્ય બેઠકો, રાજકોટ મહાનગર પાલિકામાં ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો પૈકી ૪૧ અનામત અને ૩૧ સામાન્ય બેઠકો જ્યારે વડોદરા મહાનગર પાલિકામાં ૧૯ વોર્ડમાં ૭૬ બેઠકો પૈકી ૪૫ અનામત બેઠક અને ૩૧ સામાન્ય બેઠક નિયત કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply