Skip to main content
Settings Settings for Dark

રાજ્ય દૂધ હરીફાઈમાં ઉંજાના કંથરાવી ગામની ગાયે પ્રથમ ક્રમાંક મેળવ્યો 

Live TV

X
  • કંથરાવી ગામમાં ,પશુપાલકની ગાય , દૈનિક 26 લીટર 380 ગ્રામ દૂધ આપી રહી છે

    ગુજરાત રાજ્ય દૂધ હરીફાઈમાં , આ વર્ષે મહેસાણા જિલ્લાના કંથરાવી ગામની ગાયે , પ્રથમ નંબર મેળવેલ છે. પ્રથમ ક્રમે આવનાર પશુપાલકને , સરકાર તરફથી , રૂપિયા 51,000 નું ઇનામ અપાશે. કંથરાવી ગામમાં ,પશુપાલકની ગાય , દૈનિક 26 લીટર 380 ગ્રામ ,દૂધ આપી રહી છે. જનકભાઈએ ખુબજ માવજત કરી , આ ગાયને મોટી કરી હતી. દૈનિક 26 લીટર 380 મિલી ના હિસાબે , મહીને 790 લીટર દુધ , ફક્ત આ કાંકરેજ ગાય માંથી, મળે છે. આવી દેશી કાંકરેજ ઓલાદની ગાય , ઇન્દ્રની કામધેનુ થઇ ,કવિ પરિવારમાં આવેલી છે. તાજેતરમો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારી , આ ગાયની મુલાકાતે આવ્યા હતા , તેમજ જળ કાન્તિના પ્રણેતા , મનસુખભાઈ સુહાગીયા , જે ગુજરાતમા ગો યાત્રા લઈ નીકળેલા , તેમણે પણ , આ ગાયની મુલાકાત લીધી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply