Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે કોરોના વાયરસ Covid-19 ની સારવાર માટે વધુ 4 ખાનગી હોસ્પિટલોને માન્યતા આપી

Live TV

X
  • શેલબી હોસ્પિટલ નરોડા અને વિજય નગર સેવિયર હોસ્પિટલ હોસ્પિટલ સ્ટેડિયમ રોડ તેમજ તપન હોસ્પિટલ આનંદ નગરને કોરોના વાયરસ Covid-19 ની સારવાર માટે ખાનગી હોસ્પિટલ તરીકે માન્યતા આપી

    રાજ્ય સરકારે કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધતા વધુ ચાર ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે માન્યતા આપી દીધી છે..રાજ્ય સરકારે જાહેર કરેલી હોસ્પિટલોમાં નીચેની ચાર હોસ્પિટલોને માન્યતા મળી છે.

    1) શેલબી હોસ્પિટલ નરોડા
    2) વિજય નગર સેવિયર હોસ્પિટલ 
    3) સ્ટેડિયમ રોડ પરની ખાનગી હોસ્પિટલ 
    4) તપન  હોસ્પિટલ, આનંદ નગર

    કોરોનાથી સંક્રમણ કોઈ પણ દર્દી હવે આ હોસ્પિટલમાં જઈ સ્વખર્ચે પોતાની સારવાર મેળવી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply