Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે ખેડુતોને રૂપિયા 3700 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય: આર. સી. ફળદુ

Live TV

X
  • આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી આર. સી. ફળદુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી રાજ્ય સરકારે ખેડુતોને રૂપિયા 3700 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય કર્યો હતો. આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા20 જિલ્લાના ખેડુતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ ગઈ છે. 31 ઓક્ટોબર સુધી આ પ્રક્રિયા ચાલુ હોવાથી સંબંધિત જિલ્લાના ખેડુતોને અરજી કરવા કૃષિ મંત્રીએ અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply