Skip to main content
Settings Settings for Dark

રાધનપુરના કુંતાસર નજીકથી ક્રાઈમ બ્રાન્ચે હથિયારના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો

Live TV

X
  • ઝડપાયેલા શખ્સ પાસેથી રોકેટ લોંચર, રીવોલ્વોર, મોટી માત્રામાં કારતૂસ, મોર્ટાર તેમજ 12.50 લાખ રૂપિયાની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15 લાખ 38 હજારનો મુદ્દામાલ મળી આવ્યો

    રાધનપુરના કુંતાસર ગામ નજીક ક્રાઈમ બ્રાન્ચે હથિયારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી રોકેટ લોંચર, રીવોલ્વોર, મોટી માત્રામાં કારતૂસ, મોર્ટાર તેમજ 12.50 લાખ રૂપિયાની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15 લાખ 38 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ દાના ઉકા નામથી થઇ છે. આ આરોપી લૂંટ, હત્યા અને ધાડ જેવા અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે હથિયાર જપ્ત કરીને આરોપીની સઘન પૂછપરછ સાથે આગળની તપાસ હાથ ધરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply