રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Live TV
-
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઇ ગયો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નવું વર્ષ દેશ માટે સુખમયી નીરામયી નિવડે તેમજ સૌ નાગરિકો સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ચૌધરીએ સરકારની પ્રજાલક્ષી યોજનાના લાભ થકી છેવાડાનો માનવી મુખ્યધારા સાથે જોડાય તે પ્રકારનું પ્રજાલક્ષી કામ કરવા માટે આગેવાનોને અનુરોધ કર્યો હતો.
