Skip to main content
Settings Settings for Dark

રાપર ST ડેપો માંથી રાપર-આણંદ રૂટની બસ મુસાફરોની બની માનીતી

Live TV

X
  • રાપર ST ડેપો માંથી રાપર-આણંદ રૂટની બસ મુસાફરોની બની માનીતી

    પૂર્વ કચ્છમાં આવેલ રાપર ST ડેપો માંથી રાપર-આણંદ રૂટની બસ તેના સમય પાલન અને બસની અંદરની સ્વચ્છતા માટે માનીતી બની રહી છે. સેલારી ગામમાં આવેલ સાંદિપની વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ બસમાં અપ-ડાઉન કરે છે. તે ઉપરાંત સરકારી નોકરીયાત તેમજ રૂટીન મુસાફરો સાથે આ બસના કંડકટર અને ડ્રાયવર સારો વ્યવહાર કરતા હોય આ રોજબરોજના મુસાફરો મુસાફરી દરમિયાન એક પરિવારની જેમ વાતચીત કરતા જણાય છે. આ બસમાં નિયમિત અપડાઉન કરીને 12મુ ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીએ,, ડેપોને સ્કિલ મોડલ બનાવીને ભેટ આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply