રૂપાલ ખાતેથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ
Live TV
-
ગાંધીનગર ના રૂપાલ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જન સપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. જન સંપર્ક અભિયાન અંતર્ગત જીતુ વાઘાણીએ રૂપાલ ખાતે ઘરે ઘરે જઇને કેન્દ્ર અને એનડીએની સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી પત્રીકાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડવાની છે. ત્યાંથી લોક સંપર્કની શરૂઆત કરતા તેઓ હર્ષની લાગણી અનુભવે છે.
