Skip to main content
Settings Settings for Dark

રેડઝોનમાં વસતા લોકોએ ચેતી જવાની જરૂર , જો હવે નહીં ચેતો તો પરિસ્થિતિ ગંભીર આવી શકે છે : DGP

Live TV

X
  • કેસની સંખ્યા વધશે તો નવા કન્ટેઈન્મેન્ટ વિસ્તાર બનશે

    રાજ્યમાં કાયદો વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાએ ડિજિટલ પ્રેસ યોજી હતી જેમાં તેમણે ચેતવણી આપી હતી કે રેડઝોનમાં ખરેખર ચેતી જવાની જરૂર છે. આજથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે.  લોકડાઉન અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે નિતી ઘડાઈ છે. ગઈકાલે પાસા અંતર્ગત વધુ 2 ગુના દાખલ કરાયા. લોકડાઉન બાદ 23 ગુનામાં 54 શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરી છે.  સોસાયટીમાં CCTV આધારે રાજ્યમાં કાલી 33 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોનની મદદથી ગઈકાલે  86 ગુના દાખલ કરાયા છે. સોશિયલ મીડિયા પર અફવાને લઈ વધુ 21 ગુના નોંધાયા છે. અફવા ફેલાવતા ગઈકાલે 21 સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કર્યા છા. વીડિયો ગ્રાફી આધારે વધુ   153 ગુના દાખલ કરાયા છે. કેમેરાથી સજ્જ વિશેષ વાહનોની મદદથી 59 ગુના દાખલ કરાયા છે. ક્વોરોન્ટાઈનના ભંગ બદલ 1059 ગુના નોધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply