લાયન્સ આઇ કેર સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન
Live TV
-
મુખ્યમંત્રીએ સમાજના અંતિમ છેડાના ,વંચિત ગ્રામીણ દર્દીઓને ,વિના મૂલ્યે ,અદ્યતન ટેકનોલોજીથી સારવાર.આપવાની લાયન્સ ક્લબની સેવાભાવનાની ,પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,અમદાવાદમાં લાયન્સ ફાઉન્ડેશન આયોજિત ,લાયન્સ આઈ કેર સેન્ટરનું ,ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ સમાજના અંતિમ છેડાના ,વંચિત ગ્રામીણ દર્દીઓને ,વિના મૂલ્યે ,અદ્યતન ટેકનોલોજીથી સારવાર.આપવાની લાયન્સ ક્લબની સેવાભાવનાની ,પ્રશંસા કરી હતી./રાજ્યસરકાર જ્યારે નવી મેડિકલ પોલીસી હેઠળ ,રાજ્યમાં તબીબી સુવિધાઓ અને ,તબીબી શિક્ષણમાં આગળ વધી રહી છે ,ત્યારે તેમણે લાયન્સ ફાઉન્ડેશનને પણ ,500બેડની ક્ષમતા સાથેની ,હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, શરૂ કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે હોસ્પિટલમાં દાન આપનાર દાતાશ્રીઓનું ,સ્મૃતિ ચિહ્ન આપીને મુખ્યમંત્રીના હસ્તે ,સન્માન કરવામાં આવ્યું હતું.,તેમજ હોસ્પિટલમાં ઉમદા સેવા બજાવનાર ડોક્ટરોનું પણ, સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લાયન્સ ક્લબના પૂર્વ અને વર્તમાન ચેરમેનશ્રીઓ તથા ,ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
