Skip to main content
Settings Settings for Dark

લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે CM વિજય રૂપાણીએ કર્યું પ્રજાને સંબોધન

Live TV

X
  • હાલની લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું હતુંકે ગુજરાતને સંક્રિમણમાંથી બહાર લાવવા માટે તમામ નાગરિકોના સહિયારા પ્રયાસોની જરૂરીયાત છે. 

    કોરોનાને મ્હતા આપવામાં તમામે સંયમ , શિસ્ત અને ધીરજ સાથે લડવાનું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કોરોનાના યોધ્ધાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply