લ્હોર વિવાદઃ Dy.CM નીતિનભાઈ પટેલે બંને પક્ષો સાથે ચર્ચા કરી વિવાદ ઉકેલ્યો
Live TV
-
કડીના લ્હોર ગામે વરઘોડો કાઢવા બાબતે બે જ્ઞાતિઓ વચ્ચે થયેલ વિવાદ સમેટાયો- નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે બંને પક્ષો સાથે બેઠક કરી વિવાદ ઉકેલ્યો- સમગ્ર મામલે પોલીસની ભૂમિકાને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી.
કડીના લ્હોર ગામમાં વરઘોડો કાઢવા મુદ્દે બે જ્ઞાતિઓ વચ્ચે થયેલા વિવાદ બાદ સમાધાન લાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુલાકાત લીધી હતી. અને બંને પક્ષો સાથે બેઠક કર્યા બાદ વિવાદ ઉકેલાયો હતો. સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકાને પણ નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી હતી.
