Skip to main content
Settings Settings for Dark

વટવામાં ટોરેન્ટ પાવર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ કાપવાની તજવીજ હાથ ધરાઈ

Live TV

X
  • આજે વહેલી સવારે પૂર્વ અમદાવાદના વટવા વિસ્તારમાં ટોરેન્ટ પાવર દ્વારા પોલીસને સાથે રાખીને મેગા રેડ પાડવામાં આવી હતી.

    ખાસ કરીને વટવાના 4 માળીયા વિસ્તાર, સૈયદવાળી વગેરે વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં ગેરકાયદેસર અને ભૂતિયાં વિજળી જોડાણ હોવાની જાણ ટોરેન્ટ પાવરને થઇ હતી તેથી તેમણે પોલીસ પ્રોટેક્શન સાથે આ વિજ જોડાણોને કાપવા માટે તજવીજ હાથ ધરી હતી.

    ટોરેન્ટ પાવર દ્વારા પોલીસ પ્રોટેક્શન મંગાતાં વટવા પોલીસ સ્ટેશન દ્વારા 1 એસીપી, 3 પીઆઇ, 6 પીએસઆઇ, 150 જેટલા પોલીસ જવાનો અને એસઆરપી જવાનોને પ્રોટેક્શન માટે મુકવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply