Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન મોદી અમૂલ ડેરીના રૂપિયા 1,120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે

Live TV

X
  • આણંદના મોગર ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે અમૂલ ડેરીના રૂપિયા 1 હજાર  120 કરોડના  વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે.

    આણંદના મોગર ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે અમૂલ ડેરીના રૂપિયા 1 હજાર  120 કરોડના  વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન શ્રીના હસ્તે અમૂલ ડેરી દ્વારા રૂપિયા 770 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ ચાર પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ રૂપિયા 350 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ પ્રકલ્પોનો શિલાન્યાસ કરવામાં આવશે. અમૂલના આ નૂતન પ્રોજેકટોથી રાજ્યના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1 હજાર  500 કરોડથી વધુની આવક થશે. જેનાથી વડાપ્રધાનશ્રીનો વર્ષ-2022 સુધીમાં  ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર થશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply