Skip to main content
Settings Settings for Dark

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક સાથે 5 જણાના કોરોના ટેસ્ટ પોઝિટિવ

Live TV

X
  • વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક સાથે 5 જણાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. વડોદરામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકલ ટ્રાન્સમિશનના દર્દીઓ વધતા વડોદરાના OSD ડો.વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લઈને બેઠક યોજીને તાત્કાલિક ધોરણે તાંદળજાને માસ કવોરંટાઈન કરવાનો નિણર્ય લીધો હતો. નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી કેટલાંકના સંપર્ક તાંદળજા વિસ્તારમાં હોવાનું સામે આવતાં મોડી રાત્રે તાંદલજામાં 1900 મકાનોના 7000 થી વધુ રહીશોના વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન અંતર્ગત રેડ ઝોન જાહેર કરાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply