Skip to main content
Settings Settings for Dark

વડોદરામાંથી કોરોનામાંથી સાજા થયેલા 45 દર્દીને અપાશે રજા

Live TV

X
  • તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે કરાશે ડિસ્ચાર્જ, એકસાથે 45 દર્દીઓને રજા અપાઈ હોવાનો પહેલો બનાવ

    વડોદરાનું હોટસ્પોટ બનેલા નાગરવાડાના કોરોના વાયરસના 45 દર્દીઓ ગુરુવારે એક સાથે રજા આપવામાં આવશે. આ તમામને આજવા રોડ ખાતેની ઈબ્રાહિમ બાવની આઇટીઆઇ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં 2 વખત નેગેટિવ આવતો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું છે. બરોડા મુસ્લિમ ડોકટર્સ એસોસિએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ કરાયું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમાં ડોનર્સ પણ બનશે. અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની મદદ પણ કરશે. કદાચ ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે કે, એક સાથે 45 જેટલા દર્દીઓને રજા અપાઈ હોય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply