Skip to main content
Settings Settings for Dark

વડોદરા જિલ્લાને 3 ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવાઈ

Live TV

X
  • કોરોનાની મહામારીના સમયમાં મૂંગા પશુઓની કાળજી લેવાનો અભિગમ દાખવીને રાજ્ય સરકાર દ્વારા 1962 હેઠળ એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં શરૂ કરવામાં આવી.

    તે અંતર્ગત વડોદરા જિલ્લાને પ્રથમ તબક્કામાં 3 ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવ્યા છે.

    આજે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નાયબ પશુપાલન નિયામક ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના હેઠળ પશુપાલકો 1962 પર કોલ કરી પોતાના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની એટલે કે 1962 એનિમલ ઇમરજન્સી સેવાની વિનામૂલ્યે પશુ સારવાર સેવા મેળવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply