Skip to main content
Settings Settings for Dark

વરસાદથી ખેડૂતોમાં ખુશી

Live TV

X
  • છેલ્લા કેટલાક સમયથી ગરમીના કારણે સુમસામ ખેતરોની સીમો ,વરસાદ બાદ ખેડૂતોની અવરજવરથી ધમધમી ઉઠ્યા છે.

    અરવલ્લી જિલ્લામાં વરસાદ ના આગમન થી ખેડૂતો માં આનંદ ની લાગણી છવાઈ છે. વરસાદ બાદ ખેડૂતો દ્વારા ખરીફ પાકની વાવણી શરુ કરી દેવાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગરમીના કારણે સુમસામ ખેતરોની સીમો ,વરસાદ બાદ ખેડૂતોની અવરજવરથી ધમધમી ઉઠ્યા છે. જિલ્લામાં ખેડૂતોએ મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર શરુ કર્યું છે. આગામી સમયમાં આ વાવેતર વધશે. ખેડૂતો આ વર્ષે ચોમાસું સારું જાય તેવી આશા રાખી રહ્યા છે,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply