Skip to main content
Settings Settings for Dark

વલસાડ અને ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી વરસાદનુ જોર યથાવત છે ત્યારે મધ્યપ્રદેશ પર એક લો પ્રેશર સર્જાયુ તેમજ કચ્છથી લઇ પશ્વિમ બંગાળ સુધી ટ્રફ સર્જાયુ છે, જે લો પ્રેશર પરથી પસાર થઇ રહ્યું છે જેના કારણે હજી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર દક્ષીણ ગુજરાતના વલસાડ ભરૂચ સહિતના વિસ્તારોમાં આજે ભારેથી અતી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નર્મદાના સરદાર સરોવર કેચમેન્ટ એરીયામા પણ ભારે વરસાદ થશે જયારે આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે માછીમારોને આજે દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply