Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

Live TV

X
  • વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, પારડી, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પસરી હતી. પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. તો બીજી તરફ પવન ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે વરસાદને કારણે કેરીને નુકસાન થવાની ભીંતી છે. જેથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યાં છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply