Skip to main content
Settings Settings for Dark

"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" મોરબી તાલુકાના ગીડચ ગમે પહોંચી હતી

Live TV

X
  • દેશના ઘર-ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા મોરબી તાલુકાના ગીડચ ગામે પહોચી હતી. જેમાં સાંસદ મોહન કુંડારિયા સહિતના અગ્રણીજનો ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન સાથે જોડાયેલ ગીડચમાં પશુપાલનને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી. જરૂરિયાતમંદને સ્થળ ઉપર જ ઉજવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. સાથે ગીડચ ગામને 100 ટકા નળ જોડાણ માટે સર્ટિફિકેટ અને વહાલી દીકરી યોજનાના હુકમો આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply