Skip to main content
Settings Settings for Dark

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાબરકાંઠાના ખેડબ્રહ્માના કલોલ ગામે પહોંચી

Live TV

X
  • જનસેવાનાં ઉદ્દેશ્ય સાથે દેશભરમાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાબરકાંઠાના ખેડબ્રહ્માના કલોલ ગામે આવી પહોંચી હતી. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કલોલ ગામે આવી પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કર્યું હતું. આ યાત્રા દરમિયાન વિવિધ યોજનાનાં લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા હતા. જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશ ગ્રામજનોએ સાંભળ્યો હતો. સાથે જ ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply