વિદેશમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની લીધી મુલાકાત, ગણાવ્યું ન્યુ ઇન્ડિયાનું પ્રતિક
Live TV
-
આ પ્રસંગે વિદેશ મંત્રી જયશંકર સાથે સરદાર સરોવર નિગમના એમ ડી રાજીવ ગુપ્તા ,જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ ,મુખ્ય ઈજનેર પી સી વ્યાસ સહિત અન્ય અધિકારી હાજર રહ્યા હતા.
વિદેશ મંત્રી જયશંકર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ તેઓ અભિભૂત થયા હતા અને પ્રતિમાને નિહાળીતા કહ્યું હતું કે, આ છે નવું ભારત.
