Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કામગીરીની કરી સમીક્ષા

Live TV

X
  • ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ સાઇટ અને સાધુ ટેકરી નજીક વિશ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા - 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. 

    આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વભરમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ખૂબ વેગ મળશે. આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જરૂરી તકનીકી જાણકારી પૂરી પાડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply