Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, કોંગ્રેસના નેતા કિશોર ચિખલિયા ભાજપમાં જોડાયા

Live TV

X
  • રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. મોરબીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો

    મોરબી માળીયામાં પેટાચૂંટણી પહેલાં કિશોર ચિખલિયા કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો છે, તો મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બ્રિજેશ મેરજા, ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.

    આ પહેલા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે, તેમણે પોતાના પત્ની સુશીલાબહેનની સાથે ગાયત્રી યજ્ઞમાં હાજરી આપી હતી, તો કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જે.રાજે પણ ઘરે માતા પિતાના આશીર્વાદ લઈને ભગવાનને દીવો કરીને જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

    લિંબડીથી કિરીટ સિંહ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કપરાડાથી કોંગ્રેસે મોડી રાત્રે બાબુ વરઠાને ઉમેદવાર જાહેર કર્યા હતા. લિંબડી બેઠક પર કોંગ્રેસમાં હજુ અસમંજસની સ્થિતિ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply