Skip to main content
Settings Settings for Dark

વિવિધ ખાનગી કંપની અને ઉદ્યોગમંડળોએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો અર્પણ કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી માહીતી

    મુખ્યમંત્રી રાહતનિધિમાં પાર્થીવકુમાર હરશીકુમાર અધ્યારુ, નૂતન નાગરીક સહકારી બૅંક લી., લો ગાર્ડન બ્રાન્ચ - અમદાવાદ, હનુમાનજી મંદીર કેમ્પ ટ્રસ્ટ, મારુતી કુરીયર સર્વીસ પ્રા. લી., મહેશસિંઘ રાજેન્દ્રસીંઘ કુશ્વાહા, ગુજરાત ટુરીસ્ટ વેહીક્લસ ઓપરેટર્સ એસોસીએશન, ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગાંધીધામ મરચન્ટાઈલ કો-ઓપરેટીવ બૅન્ક લી. - ગાંધીધામ, ધ ગાંધીધામ મરચન્ટાઈલ કો-ઓપરેટીવ બૅન્ક લી. - ગાંધીધામ, મેસર્સ રીશીકીરણ લોજીસ્ટીક્સ પ્રા.લી., મેસર્સ આહીર સોલ્ટ એન્ડ અલાઈડ પ્રોડક્ટસ પ્રા.લી., મેસર્સ અંકુર કેમફુડ લી., મેસર્સ રીશી શીપીંગ, મેસર્સ મહેશ ઓઈલ ઈન્ડસ્ટરીઝ, મેસર્સ હોલીડે વીલેજ રીસોર્ટ પ્રા.લી., મેસર્સ રસોશોપ વેન્ચર પ્રા.લી., શ્રી સેવક એન. લખવાણી, મેસર્સ ચીરાઈ સોલ્ટ ઈન્ડીયા પ્રા.લી., મેસર્સ એક્યુરીસી શીપીંગ લી., મેસર્સ અંબાજી વેરહાઉસ પાર્ક, મેસર્સ બી.એમ.ઓટોમોબાઈલ્સ, ગોરધનદાસ એમ. આચાર્ય, વેલસ્પન ફ્લોરીંગ લી., વેલસ્પન એન્ટરપ્રાઈઝ લી., વેલસ્પન કોર્પ.લી., વેલસ્પન ઈન્ડીયા લી., વેલસ્પન ગ્લોબલ લી., વેલસ્પન સ્ટીલ લી., વેલસ્પન સ્પેસીયાલીટી સોલ્યુશન લી., ડાયરેક્ટર જીસીઈઆરટી, અમદાવાદ સ્કુલ વર્ધી એસોસીએશન, જેએસઆઈડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી. દ્વારા ફાળો આપવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply