Skip to main content
Settings Settings for Dark

APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારને 13મીથી વિનામૂલ્યે રાશન કીટ મળશે: CMના સચિવ

Live TV

X
  • મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ , કે 13મી એપ્રિલથી APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ જેટલા પરિવારનો, 10 કિલો ઘંઉ, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો દાળનો જથ્થો ,મફતમાં વિતરણ કરવાની પ્રક્રિયાનો પ્રાંરભ કરવામાં આવશે. જેમાં આગામી 17 એપ્રિલ સુધી જથ્થાના વિતરણની કામગીરીને પૂર્ણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા રાજ્યના 17 હજાર કેન્દ્રો પરથી કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply