Skip to main content
Settings Settings for Dark

વિશેષ સત્રની માગને ફગાવતા ગૃહમંત્રી

Live TV

X
  • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી વિશેષ સત્રની માગ.

    રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણીને ફગાવી દીધી છે. પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષની વિશેષ સત્ર બોલાવવની માંગણી ગેરવાજબી છે. વળી વિરોધી નેતા જે મુદ્દા ચર્ચવાની વાત કરે છે. તે જુઠા છે જે તે સમયે બધા મુદ્દાઓનો જડબાતોડ જવાબ રાજ્ય સરકારે આપ્યો જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply