Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે RMC દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધ

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

    વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શહેર ના 48 માર્ગો તેમજ તમામ સરકારી કચેરીઓ - બાગ બગીચામાં પાણીના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટ શહેર માં ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત મેળવવા લોકો પાણી ના પાઉચ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હલકી ગુણવત્તા વાળા પ્લાસ્ટીકદ્વારા લોકો ના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવતી કાલ થી તમામ પાન ના ગલ્લાઓ તેમજ પાઉચ ઉત્પાદન કરતી કંપનીઓમાં પણ કોર્પોરેશન દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply