Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રતિષ્ઠીત રોયલ ગોલ્ડ મેડલ 2022થી કરાયા સન્માનિત

Live TV

X
  • અમદાવાદને અનેક સીમાચિહ્ન રૂપ ઇમારતો અને સ્થાપત્ય આપનારા વિશ્વ વિખ્યાત આર્કિટેક બાલકૃષ્ણ દોશીની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. જેમાં તેમને દેશ માટે ગૌરવ અપાવે તેવો વિશ્વનો સૌથી સન્માનનીય રોયલ ગોલ્ડ 2022 એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડથી તેમને સન્માનિત કરવા માટે  ઇંગ્લેન્ડથી રોયલ ઇન્સ્ટીટટ્યુટ ઓફ બ્રિટીશ આર્કિટેક્ટ એસોશીએશનના પ્રમુખ સિમોન ઓલફોર્ડ ખાસ ભારત આવ્યા હતા. નોંધનીય છે કે, બાલકૃષ્ણ દોશી આઇઆઇએમ બેંગ્લોર અને અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી, ટાગોર હોલ, અમદાવાદ ગુફાઓ વગેરે જેવા સ્થાપત્યનું નિર્માણ પણ કર્યું છે. દોશીએ પોતાને આ એવોર્ડ મળ્યો તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply