Skip to main content
Settings Settings for Dark

શહેરમાં પોલીસની મેગા ડ્રાઈવ, છારાનગરમાં દારૂના અડ્ડા પર રેડ 

Live TV

X
  • રાજ્યમાં DGP શિવાનંદ ઝાના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. DGP શિવાનંદ ઝા દ્વારા દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

    જે સંદર્ભે અમદાવાદ પોલીસ પણ હરકતમાં આવી હતી, અને છારાનગરમાં આવેલ દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવમાં 195થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. તો 18 PSI, 3 PI, DCP અને ACP પણ આ રેડમાં જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply