શ્રાવણમાં વધતા તેલના ભાવ અંગે સરકાર કરશે મોનિટરિંગઃ જયેશ રાદડિયા
Live TV
-
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે ત્યારે તેલના ભાવમાં થયેલા વધારા બાબતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડિયાએ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
શ્રી રાદડિયાએ કહ્યું કે નાગરિકોને તહેવારોમાં યોગ્ય ખાદ્ય સામગ્રી મળી રહે તેની સાથે સરકાર વધી રહેલા તેલના ભાવને લઈ સતત મોનીટરિંગ કરી રહી છે.
