Skip to main content
Settings Settings for Dark

સરકારનો પરિપત્રઃ હવે બાળકો હાજરી પુરાવવા વર્ગમાં બોલશે 'જયહિંદ'

Live TV

X
  • રાજ્યની જનતાએ આ નિર્ણયને આવકાર્યો

    નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગવા શિક્ષણ વિભાગ દ્વારા ,નવા વર્ષની શરૂઆત થી ,સ્કૂલો ના વિદ્યાર્થીઓ ,યસ સર કે પ્રેઝન્ટ સર ની જગ્યા એ ,જય હિન્દ કે જય ભારત બોલશે., તેવી પરિપત્ર બહાર પડાવામાં આવ્યો છે. આ મુદ્દે, શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું ,કે,જય હિન્દ કે જય ભારત થી ,લોકો માં એક અલગ રાષ્ટ્ર ભાવના ની ,અસર થાય છે.અને દેશ આઝાદ થયો ત્યારે પણ ,લોકો જય હિન્દ જય ભારત , વન્દે માતરમ, ભારત માતા કી જય ના નારા બોલાવતા જ હતા. તેમણે ઉમેર્યુ હતું ,કે, રાજ્યની જનતાએ ,આ નિર્ણયને આવકાર્યો છે. તેમજ તેનો વિદ્યાર્થીઓએ ,ઉત્સાહ સાથે અમલ પણ કરી દીધો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply