Skip to main content
Settings Settings for Dark

સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપનાર ગેંગ પકડાઇ

Live TV

X
  • સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથ લાગી મોટી સફળતા

    સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે..સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર આંતર રાજ્ય ગેન્ગના 11 આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે.. આ ગેંગે કર્ણાટકના એક વેપારી સાથે 28 લાખની ઠગાઈ કરી હોવાની કબુલાત કરી છે. આ તમામ આરોપી ,ઇન્ડિયા માર્ટ વેબ્સાઈટ પર ,સોનાના ઓનલાઈન ટ્રેડીંગમાં સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લેતા હતા. હાલ તો પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી 3 લાખના સોનાના બિસ્કીટ સહિત 9 લાખનો મુદ્દામાલ કબજે કરી રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચને અસંખ્ય ઠગાઈના ભેદ ઉકેલાય તેવી પણ આશંકા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply