Skip to main content
Settings Settings for Dark

સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, ફેફસામાં ઈન્ફેક્શન ચિંતાજનક

Live TV

X
  • રાજકોટના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયા બાદ તેમની સારવાર રાજકોટ ખાતે ચાલી રહી છે. હાલ તેમની સ્થિતી અત્યંત નાજુક છે. ખાસ કરીને તેમના ફેફસામાં ઈન્ફેક્શન થતાં સુરતના નિષ્ણાત તબીબો દ્વારા ECOM પદ્ધતિથી સારવાર આપવામાં આવતી હતી

    રાજકોટના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયા બાદ તેમની સારવાર રાજકોટ ખાતે ચાલી રહી છે. હાલ તેમની સ્થિતી અત્યંત નાજુક છે. ખાસ કરીને તેમના ફેફસામાં ઈન્ફેક્શન થતાં સુરતના નિષ્ણાત તબીબો દ્વારા ECOM પદ્ધતિથી સારવાર આપવામાં આવતી હતી. પરંતુ ધાર્યું પરિણામ ન મળતાં હાલ ફેફસામાં ઈન્ફેક્શનનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. ત્યારે હવે તેમને વધુ સારવાર માટે આજે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. અભય ભારદ્વાજને વિશેષ એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ ચેન્નઈ લઈ જવામાં આવશે. આ હોસ્પિટલમાં ફેફસાના નિષ્ણાત તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી તેમની રાજકોટમાં સારવાર ચાલી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply