સાંસદ રંજનબહેને પાણીમાં ડૂબેલી સોસાયટીની લીધી મુલાકાત
Live TV
-
વડોદરાના સાંસદ સભ્ય રંજનબહેન ભટ્ટ દ્વારા આજે ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલી સોસાયટીઓ સિદ્ધાર્થ બંગ્લો, સનરાઇઝ બંગ્લો, રિદ્ધમ હોસ્પિટલ, કેન્દ્રીય વિદ્યાલય, સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવી. ઘરે ઘરે ફરીને તેમણે પોતે પાણી, ફૂડ પેકેટ, દૂધ સહિત જીવન જરૂરિયાતોની ચીજો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાની ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી કાર્યાલયને ધ્યાન દોર્યું હતું. તમામ વહીવટી તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી.હતી.
