Skip to main content
Settings Settings for Dark

સાપુતારાના માલગાવ નજીક વહેલી બસ અકસ્માત, તમામ પ્રવાસીઓનો ચમત્કારીક બચાવ

Live TV

X
  • ડાંગ જીલ્લાના ગીરીમથક સાપુતારાના માલગાવ નજીક વહેલી આજે સવારે બસ અકસ્માત સર્જાયો હતો. બસની બ્રેક ફેઇલ થતાં બસ ઘાટ ચડી શકી ન હતી અને પાછી પડતા ઉથલી ખીણમાં પડે તેવી શક્યતા સર્જાઇ હતી. જોકે એક વૃક્ષ વચ્ચે આવી જતાં બસ તેના ટેકે ઉભી રહી ગઇ હતી અને તમામ પ્રવાસીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. જોકે કેટલાક લોકોને નાની મોટી ઇજા થઇ હતી. નોંધનિય છે કે બસમાં સવાર તમામ પ્રવાસી સુરતના સહારા દરવાજા વિસ્તારના રહેવાસી હતા. તેઓ સુરતથી શિરડી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાપુતારા પાસે બસને અકસ્માત નડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply