Skip to main content
Settings Settings for Dark

સાપુતારા ખાતે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ વર્કશોપનું આયોજન

Live TV

X
  • ડાંગ જિલ્લા પંચાયત આહવા આરોગ્ય શાખા દ્વારા વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ વર્કશોપ તેમજ કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત વર્કશોપનું સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

    આ વર્કશોપ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સુરતથી ,સર્વેલન્સ મેડીકલ ઓફિસર ડોક્ટર ચિરાગ વાલીયા આવ્યા હતા. હાલ ડિપ્થેરીયા પરટુસીસ ટીટેનસ એટલે કે DPTની વેકસીન આપવામા આવે છે. જો આ રોગને સંપૂર્ણ રીતે ખતમ કરવો હોય તો સર્વેલન્સ સિસ્ટમ ડેવલપ કરવી પડે. 

    જેના માટે આ પ્રકારના વર્કશોપ સ્ટેટ લેવલે થયા અને હવે જિલ્લા લેવલે મેડિકલ ઓફિસરો માટે થઈ રહ્યા છે. આ વર્કશોપમાં આરોગ્ય શાખાના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી ડોક્ટર મેઘા મહેતા, ડોક્ટર ચિરાગ વાલીયા, તેમજ જિલ્લાના ડોક્ટરો હાજર હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply