સાબરમતી આશ્રમ શતાબ્દી વર્ષ સમાપન કાર્યક્રમ યોજાયો
Live TV
-
સાબરમતી આશ્રમ શતાબ્દી વર્ષ સમાપન કાર્યક્રમ એક જુન 1917માં અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રારંભ થયો હતો.
સાબરમતી આશ્રમ શતાબ્દી વર્ષ સમાપન કાર્યક્રમ એક જુન 1917માં અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રારંભ થયો હતો. ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલી આઝાદીની ચળવળમાં સાબરમતી આશ્રમ કેન્દ્ર બિંદુ રહ્યો હતો.
ગાંધીજીએ સાબરમતી આશ્રમ ખાતેથી ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ, દાંડી યાત્રા જેવા વિવિધ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આજ વર્ષને ,સાબરમતી આશ્રમ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. શતાબ્દી વર્ષના સમાપન કાર્યક્રમમાં આશ્રમમાં જેમણે જીવનભર કાર્ય કર્યું છે, તેવા લોકોના જીવન અને આશ્રમનો ખ્યાલ આપવા માટે આશ્રમનો ઈતિહાસ રજૂ કરતા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
