Skip to main content
Settings Settings for Dark

સાયબર ચેલેન્જ 2020 સ્પર્ધામાં ગુજરાત પોલીસ દેશમાં પ્રથમ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી, આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના D.C.P ડૉ. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં N.C.R.B ના 35માં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.

    ગુજરાત પોલીસે Crime & Criminal Tracking Network & Systems Hackathon અને સાયબર ચેલેન્જ 2020 સ્પર્ધામાં, દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત પોલીસની ગૌરવ ગાથામાં , વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા, આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી, આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના D.C.P ડૉ. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં N.C.R.B ના 35માં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply