સીએમ રૂપાણીની જનતાને અપીલ, પાણીનો કરકસરથી ઉપયોગ કરો
Live TV
-
પાણીની અછત વચ્ચે સીએમ રૂપાણીએ જનતાને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો..
ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજ્યના નાગરીકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, પાણીને પારસમણી સમજીને તેનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર પાણી માટે નવી પોલીસી તૈયાર કરી રહ્યુ છે
