Skip to main content
Settings Settings for Dark

સુરતઃ ઓલિવ રીડલી જાતિના મહાકાય દરિયાઈ કાચબાને કરાયો રેસ્ક્યુ

Live TV

X
  • આજે સવારે 11 કલાકે સુરત મક્કા ઈ પુલ પાસેથી કોલ આવતા સુરત વન વિભાગના સહયોગથી એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા ઘાયલ થયેલ ઓલિવ રેડલી જાતિના મહાકાય દરિયાઈ કાચબાને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.

    વધુ સારવાર માટે તેને આવતી કાલે દહાણુ શેલ્ટર લઈ જવામાં આવશે. આ મહાકાય 16 કિલો વજન વાળું દરિયાઈ કાચબાની ઉંમર અંદાજિત 50 વર્ષ કરતા પણ વધારે માનવામાં આવે છે. સંસ્થાના કહેવા પ્રમાણે તે દરિયાઈ પ્રવાહમા તણાઈ આવ્યો હોય તેમ માનવામાં આવે છે. ઓલિવ રેડલી જાતિના દરિયાઈ કાચબા ઓરિસ્સાના દરિયા કાંઠે વધુ જોવા મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply