Skip to main content
Settings Settings for Dark

સુરતઃ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી આગ, હવામાં ઉછળ્યા સિલિન્ડરો 

Live TV

X
  • સુરતના ઓલપાડ સ્ટેટ હાઈવે પરના માસમા ગામ નજીક સીલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતાં સ્કૂલ બસ સહીત ત્રણ વાહનો ઝપેટમાં

    સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર આવેલા માસમાં ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રક અચાનક પલટી જતા ટ્રકમાં આગ ફાટી નિકળી હતી અને સિલિન્ડરના બ્લાસ્ટ શરુ થયા હતા. દુરદુર સુધી ઉડીને સિલિન્ડર પડતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા સામેના ટ્રેક પરથી પસાર થતા ચાર વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. 

    આગની ઝપેટમાં રીક્ષા, બે ટ્રક, આઈસર અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ આવી હતી. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતાના કારણે 20થી વધુ બાળકોને સલામત રીતે બચાવાઇ લેવાયા હતા. આગના પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવાયો હતો. પોલીસ અને ફાયરની બે ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply