Skip to main content
Settings Settings for Dark

સુરતઃ 1 કરોડના હીરો ચોરી કરનાર શખ્સને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો 

Live TV

X
  • સુરતના વરાછામાં હીરાની ચોરીનો એક મામલો સામે આવ્યો છે. વરાછાના કમલા એસ્ટેટમાં જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતાં સ્ટોક મેનેજરે રૂપિયા એક કરોડની કિંમતના હીરાની ચોરી કરતાં પોલીસે આ આરોપીને તેના વતન રાજસ્થાનથી ઝડપી લીધો છે. 

    સ્ટોક મેનેજર ચીમનરામ થોરી હીરા ચોરી ભાગી જતા પોલીસ ફરિયાદ બાદ સુરત વરાછા પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાંડ ગામે જઈ તેની ધરપકડ કરી મુદ્દામાલ પણ કબજે લીધો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply