સુરતની કિરણ હોસ્પિટલે શરૂ કરી વ્હોટ્સેપ-વીડિયો કોલ OPD,દર્દી ઘરે બેઠાં મેળવી સમસ્યાનું નિરાકરણ
Live TV
-
એક તરફ સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોના વાયરસનું સંકટ ઘેરાયેલું છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા દર્દીઓ તથા પોલીસ જવાનોના સ્વાસ્થ્યને લઇને સતત કાર્યશીલ છે. આ હોસ્પિટલ દ્વારા વ્હોટ્સેપ તથા વીડિયો કોલ દ્વારા દર્દીઓને દવા આપવાનું તથા તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ કરવામાં આવે છે.
આ સાથે જ આ હોસ્પિટલ દ્વારા પોતાના વિવિધ ડિપાર્ટમેન્ટની લીંક પણ શેર કરવામાં આવી છે. જેના પર ક્લિક કરીને દર્દી પોતાની સમસ્યા ડોક્ટરને જણાવી શકે છે. આ સેવાનો લાભ દર્દી સાંજે 6 વાગ્યા સુધી લઇ શકે છે.
1, ફિઝીશ્યનની સલાહ માટે : shorturl.at/ckmU1
2, ફિઝીશ્યન તથા ICU નિષ્ણાતની સલાહ માટે : shorturl.at/mORX1
3, હ્રદયને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે : shorturl.at/cDGY2
4, પેટ, પથરી, ડાયાબિટીસ, અલસર, હર્નીયા, એપેન્ડીક્સની બીમારી માટે : shorturl.at/arD57
5, કેન્સરની કીમોથેરાપી માટે : shorturl.at/jmBCJ
- સ્ત્રી રોગની બીમારી માટે : shorturl.at/zBET7
- બ્રેઇન તથા સ્પાઇનની સમસ્યા માટે : shorturl.at/euQZ7
- બાળકોની બીમારી માટે : shorturl.at/jnFKU
- કિડનીની બિમારી, ડાયાલિસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે : shorturl.at/itCGO
- કાન, નાક, ગળાની બીમારી માટે : shorturl.at/bkKSX- ચેસ્ટ ફિઝીશ્યનની સલાહ માટે : shorturl.at/dsBGT
- માનસિક રોગોની બીમારી માટે : shorturl.at/anRT8
