Skip to main content
Settings Settings for Dark

સુરતની 12 વર્ષીય સિદ્ધિ પટેલે કર્યું રમતગમત ક્ષેત્રે સુરત તેમજ રાજ્યનું નામ રોશન

Live TV

X
  • સુરતની 12 વર્ષીય સિદ્ધિ પટેલે છઠ્ઠી ઓપન અમદાવાદ ડિસ્ટ્રીકટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં મેળવી એર પિસ્તોલમાં મેળવ્યું મેડલ

    સુરતની 12 વર્ષીય સિદ્ધિ પટેલે છઠ્ઠી ઓપન અમદાવાદ ડિસ્ટ્રીકટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં 10 મી વુમન જુનિયર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ અને 10મી યુથ વુમન એર પિસ્તોલમાં સિલ્વર મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે. આ બે વર્ષમાં જ તેણે પાંચ ગોલ્ડમેડલ,એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝમેડલ મેળવી સુરત શહેરનું નામ રોશન કર્યું છે. સતત સારું પરફોર્મન્સ આપીને સિધ્ધી પટેલ આ સફળતા હાંસિલ કરી છે.

    આ ઉપરાંત સિધ્ધિ  પટેલે 10 વર્ષની નાનકડી ઉંમરમાં પ્લાસ્ટિકના ગ્લાસ નો ઊંચામાં ઊંચો પિરામિડ બનાવીને ' ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ' અને વુડન ઝેન્ગા બ્લોક નો ઉપયોગ કરીને ઊંચામાં ઊંચો ટાવર બનાવીને ' એશિયા બુક ઓફ રેકોર્ડ 'નું ટાઈટલ પણ હાસિલ કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply