Skip to main content
Settings Settings for Dark

સુરત કોર્ટ નારાયણ સાંઈને આજે સજાનો નિર્ણય સંભળાવશે

Live TV

X
  • સુરત ખાતેના જહાંગીર પુરામાં આવેલ આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે  સુરત કોર્ટ નારાયણ સાંઈને આજે સજાનો નિર્ણય સંભળાવશે. જેના પગલે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજે નારાયણ સાંઈ સહિત 5 ને સજા સંભળાવવામાં આવશે.

    સુરત ખાતેના જહાંગીર પુરામાં આવેલ આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે  સુરત કોર્ટ નારાયણ સાંઈને આજે સજાનો નિર્ણય સંભળાવશે. જેના પગલે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજે નારાયણ સાંઈ સહિત 5 ને સજા સંભળાવવામાં આવશે. કાયદાની જોગવાઈ મુજબ 10 વર્ષ  અથવા આજીવન કેદની સજા થવાની સંભાવના છે. નારાયણ સાંઈ સહિત ગંગા , જમના , હનુમાન , અને રમેશ મલ્હોત્રાને  આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત સેશન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply