સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ
Live TV
-
મોડી રાત્રે વરસાદ આવતા લોકોએ ઠંડક અનુભવી.
સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શનિવારે મોડી રાતે સુરત સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ચાલુ વરસાદને પગલે શહેરમાં છવાયો ઠંડકનો માહોલ છવાયો હતો. લોકોએ ગરમીથી હાશકારાનો અનુભવ કર્યો હતો.
