Skip to main content
Settings Settings for Dark

સુરત ACB ની મોટી સફળતા, GLDCના અધિકારી પાસેથી ઝડપાઇ બેનામી સંપત્તિ

Live TV

X
  • એસીબીના ઇતિહાસનો સૌથી મોટો કેસ

    એસીબીના ઇતિહાસનો સૌથી મોટો દસ કરોડથી વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્રારા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત બેનામી સંપત્તિ રોકવા ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત જી.એલ. ડી.સી.ના જુદા જુદા અધિકારી કર્મચારીઓ પાસેથી બિન હિસાબી રોકડ રકમ રૂપિયા છપ્પન લાખ વીસ હજાર જેટલી માતબર રકમ મળી આવી હતી. એસીબી ના જણાવ્યા અનુસાર 2018માં ગાંધીનગરની કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દ્રારા જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે લેવાતો હોવાની બાતમી એસીબીને મળી હતી. 2018 અને 2019માં ગેરરીતિ આચરવાના બાબતે વલસાડ, ડાંગ તેમજ નવસારીના ગુનાં દાખલ થયેલ હતો. ત્યાર બાદ સુરત એકમ પણ જી.એલ.ડી.સી ને લગતા કુલ 41 ગુનાઓ દાખલ થયા હતા. જેમાંથી પૈકી 26 ગુનામાં આરોપી પી.બી.પ્રેમલની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply