Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ ત્રિવેણી ઠાંગા ડેમ ઑવરફ્લો, 6 ગામોને અપાઈ સૂચના

Live TV

X
  • રાજ્યમાં સતત બે દિવસથી ચોમાસું સક્રિય બન્યું છે, જેના પગલે સતત વરસાદના કારણે અનેક ડેમ ઑવરફ્લો થયા છે અને નદીઓ તથા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઑવરફ્લો થયો છે. રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક વધતા ડાકવડલા,રામપરા-રાજ,ખાટળી, શેખલીયા,મેવાસા, લોમાકોટડી જેવા 6 ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ત્રિવેણી ઠાંગા ડેમની કુલ સપાટી 17.05 પહોંચી છે, જે પ્રમાણે ડેમ બે સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply